Leena Vachhrajani
Others
રંગ રંગને પોતાનાં કામ.
ક્યાંક મૃગ - ક્યાંક રામ,
ક્યાંક મોહિની - ક્યાંક શ્યામ,
ક્યાંક ચોપાટ - ક્યાંક દામ,
ક્યાંક કપટ - ક્યાંક નામ.
ક્યાંક આંસુ - ક્યાંક હામ.
મૃત્યુ પછીનું...
વિવિધ વ્યસન
પેલો સન્નાટો
મા પાછી જોઈએ ...
હું અને તું
જીવન પ્રવાસ
રામસેતુ
આટલી ઈચ્છા
મા
માસ્ક માહોલ