અધરાત કે મધરાત
અધરાત કે મધરાત
1 min
6.8K
યાદોને વાગોળું છું,
એજ મારી જીવનપૂંજી છે,
અધરાત હોય કે મધરાત હોય,
યાદોની બારાત હોય,
વાગોળયા કરું તારી યાદો ને,
વારંવાર નામ તારું ગૂંથાયા કરે,
અધરાત માકે મધરાતમાં.