Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અડબંગ છે

અડબંગ છે

1 min
117


આ તો કેવો અડબંગ જેવો છે,

દરેક વાતે અવળો જ પડ્યો છે,


બોજ બની બીજાને નડ્યો છે,

આમજ સૌને એ ભારે પડ્યો છે,


ફકીરી જેમ જીવન જીવી રહ્યો છે,

છતાંય અડબંગ રહી ભારે પડ્યો છે,


કોઈ પણ કામમાં ઊંધું જ મારે છે,

ભાવના અવગણીને ભારે પડ્યો છે,


ઉઠાવી શકતો નથી બોજ એવો છે,

ઘરમાં સૌને એ ભારરૂપ બન્યો છે,


અડબંગ જેવો સાવ અડવીતરો છે,

કાંટા રૂપી ફૂલને પણ ભારે પડ્યો છે,


નથી કૈં સમજતો બસ આમ જ છે,

સદાય નડતો અડબંગ ભારે પડ્યો છે.


Rate this content
Log in