અબોધ પરિંદુ
અબોધ પરિંદુ
1 min
182
શિર પર ના ગંગા ચડી તોયે રાખ માંગે બસ અમસ્તુ !
બિલિપત્ર ત્રણ પર્ણ જેમ હું-તું- ઈશ માંગુ બસ અમસ્તુ !
ગજગામિની અબોધ પરિંદુ ઊડવા માંગે બસ અમસ્તુ !
દયાવાન પ્રીન્સ નું વંડર જીગર માંગુ બસ અમસ્તુ !
અનરાધાર અંતર આશિષ ડાઉનલોડ બસ અમસ્તુ !
વાછટ ચાહત બકુડો અભિષેક નિરંતર બસ અમસ્તુ !
નેચરોપથી ને એક્યુપંક્ચર છેદાવું તો રોજ અમસ્તુ !
ડાંસીંગ ડગલાં ધ્રુજે અમસ્તા રોજ રૂંવે બસ અમસ્તુ !
કંઠે ઝેર અટક્યું ને મસાણે માંગે રાખ ધન અમસ્તુ !
રોરિંગ થંડર વિજ સંગ ચંદ્રધારે મૈત્રી બસ અમસ્તુ !
