STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવો ભજી લો

આવો ભજી લો

1 min
197

આવો ચેહર ને ભાવે ભજી લો,

ભક્તિ તણું ભાથું પ્રેમે બાંધી લો,


આજે હાટકેશ જયંતિનો દિન છે,

ચેહર મા નાં ભોળા શંભુનો દિન છે,


 મા, દાદાનું પૂજન ભાવે કરી લો,

 હૈયું ખોલીને ભાવના બતાવી દો,


ગોરના કૂવે ચેહર ને નિહાળી લો,

હૃદયનાં બંધ દ્ધાર આજે ખોલી દો,


આજે શ્રદ્ધા કેરો દીપ પ્રગટાવી લો,

જય હાટકેશ, જય ચેહર બોલી લો.


સામગ્રીને રેટ આપો
લોગિન