Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Others

3  

Pooja Patel

Others

આવી છે હોળી

આવી છે હોળી

1 min
267


આવી છે હોળી રંગો લઈને

હર્ષોલ્લાસથી ઊજવણી કરીએ

કરવી છે મસ્તી મન ભરીને

જોવું છે કોણ રોકે છે અમને


હોળી આવી છે રંગો લઈને

આવો સાથે હોળી ઉજવીએ

રંગો અને ઉમંગોની સાથે

લાવી છે હોળી ખુશીઓ ઘણી


થોડાક આપણે સાવધાની સાથે

પોતાની સેહતનું પણ ધ્યાન રાખીએ

હોળીની રાતે પુજા કરીને

ધૂળેટી પર્વની ખુશીઓ મનાવીએ.



Rate this content
Log in