આવે છે
આવે છે
1 min
124
આવે છે વસંતપંચમી, મા નો બર્થડે છે,
રંગેચંગે ઉજવાશે ચેહર માનો બર્થડે છે,
આવે છે ચેહરનો પ્રાગટ્ય મહોત્સવ,
હરખનાં હિંડોળે ઉજવીએ મહોત્સવ,
આવે છે એ રૂડો અવસર જન્મ દિનનો,
વસંતપંચમી એટલે ચેહર જન્મ દિનનો,
ભાવનાભર્યા ભાવે કેક કટિંગ થાય જો,
માનવ મહેરામણ ઉમટે દર્શન કરવા જો,
આવે છે ચેહર માનો પ્રાગટ્ય દિન જો,
વસંતપંચમી ઉજવાય પ્રાગટ્ય દિન જો.
