STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

આવ કાન્હા

આવ કાન્હા

1 min
604

આવ કાન્હા તને બોલાવે ભકતો,

અશુદ્ધિ દૂર કરો કહે છે ભકતો.


ચારેકોર અન્યાય થાય છે કાન્હા,

 ન્યાય તોળવા આવજે કાન્હા.


નીચે આવીને જો હાલાત કાન્હા,

સાચાં દુઃખીને જુઠ્ઠાં સુખી છે કાન્હા.


કિરતાર તો ગિરવે મૂકી છે કાન્હા,

 મોબાઈલ હાથમાં રમે છે કાન્હા.


આ કળિયુગમાં ભાવના ભુલાઈ છે,

કાન્હા આવ હવે જગ હસાઈ છે.


Rate this content
Log in