STORYMIRROR
આતુર નયન
આતુર નયન
આતુર નયન
આતુર નયન
નયન આતુર ટળવળે છે,
તૃષાથી કંઠ સળવળે છે,
જો કેવો છે આ ઉત્પાત !
દિલમાં કંઈક ખળભળે છે,
બહાર તો કેવો અંધાર છે !
ભીતર મશાલ ઝળહળે છે,
કેમ વર્ણવું હૃદયના ભાવ,
દૂર ધરતી ગગનને મળે છે,
ગાજવીજ ને ચમકારા છે,
પળેપળ લાગણી છળે છે.
More gujarati poem from dinesh Nayak "Akshar"
Download StoryMirror App