STORYMIRROR

Patel Padmaxi

Others

4  

Patel Padmaxi

Others

આતમની કવિતા

આતમની કવિતા

1 min
210

કાગળની કોરમાં,

ચિતરી મેં તો શાહીથી,

મારા હદયની પ્રતિમા,


પછી મનમાં ઉચ્ચરી,

મલકાતા હોઠો બે વેણ,

રાખજે પ્રિતની ગરીમા,


શબ્દ નથી કેવળ આ !

ના તો સુશોભનનો સામાન,

લાગણીનો દરિયો છે ને,

આત્માની છે આ કવિતા,


છાંટયા અમીછાંટણા સંવેદનોના,

રેલાવી છે નયનથી ધાર,

તો જન્મોજનમના ઐકયનું,

સ્વપ્ન થયું છે સાકાર.


Rate this content
Log in