આત્મીયતા
આત્મીયતા
1 min
289
હદયનું હૃદય સાથે મિલન એટલે આત્મીયતા,
ઘણું બધું સમાઈ જાય છે આ એક ખૂણામાં,
એટલે સંબંધ બનાવો આત્મીયતાનો,
સંબંધમાં લોકો ઓછા હશે તો ચાલશે પણ,
સંબંધ એ પવિત્ર હોવો જોઈએ કારણ કે
એજ તો છે સાચા સંબંધની નિશાની,
એટલે સંબંધ બનાવો આત્મીયતાનો,
બે ચાર ઓછા હશે તો ચાલશે આ મહેફિલમાં,
પણ મહેફિલની મજાતો છે પવિત્ર સંબંધોમાં,
એટલે સંબંધ બનાવો આત્મીયતાનો.
