STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આશા

આશા

1 min
195

આશા ને નિરાશા સિક્કાની બાજુ છે,

વિશ્વાસને શ્રદ્ધા સિક્કાની બે બાજુ છે,


રોજ એક નવી આશા સાથે દિ ઊગે છે,

સોનેરી કિરણ બનીને ઉમ્મીદ આવે છે,


આશા થકી જ જિંદગી સુખમય બને છે

નિરાશાવાદી માણસ દુઃખી થઈ જીવે છે,


સપના પણ આશા દ્ધારા પૂર્ણ થાય છે,

ભાવનાઓ આશા સાથે સંકળાયેલી છે,


લાખો દૂર હોય પણ આશા જીવાડે છે,

આશાનો દીપ જ જિંદગી જીવાડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન