STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

આપોઆપ

આપોઆપ

1 min
110

આપ્તજનોથી -સ્વજનસુધી

હરણફાળ જંજાળ બધી

ખરી જાય સંબંધ 


બીજ પાંગરી વસંતે

મરી જાય સંબંધ 

થોડો જીવીત વસંતે


ફૂંકાઈ વાયરો ઉડાન દૂર થૈ સ્વજને 

ફંગોળાશે આપોઆપ પિંજરે સ્વજને


સામગ્રીને રેટ આપો
લોગિન