આફતગ્રસ્ત દુનિયા
આફતગ્રસ્ત દુનિયા

1 min

11.5K
પુરી દુનિયા છે કોરોનાના ભરડામાં, ખતરનાક મહામારી છે
વિકાસના વેગમાં બેફામ બનેલી દુનિયાની એણે તોડી ખુમારી છે
વેકસીન શોધાઇ જાય પછી પણ, જારી રાખવાનું છે જંગ
કોરોના વાઇરસ સાથે જીવીને એને હરાવશૂં, કરવાની એવી તૈયારી છે
લાલ, ઓરેન્જ અને લીલા રંગનો ઝોન બનાવીને નિયંત્રણ કરવાની વ્યૂહરચના જારી છે
સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓરગેનાઇઝેશનના નિર્દેશોનું ઉલ્લંધન કરવું અવિચારી છે
લોકડાઉનના સમયગાળા દરમ્યાન જિંદગી અને દુનિયાની જાણકારી મળી રહી છે સરસ
‘સ્મશાન વૈરાગ્ય’ જેવા ના બની રહે લોકડાઉનના આ બોધપાઠ, પ્રગટવવાની ચિનગારી છે.