આનોખી દોસ્ત
આનોખી દોસ્ત


જિંદગીને જીવી જાણે જે,
જખ્મ એનાં મહેંકાવી જાણે...
ઉદાસીનાં એ સાગર વચ્ચે પણ,
સ્મિત ખુશીથી વરસાવી જાણે..
મિત્રતાનાં એ "ઉત્સવો" ઉપર,
પ્રેમનો દરિયો વહાવી જાણે.
જિંદગીને જીવી જાણે જે,
જખ્મ એનાં મહેંકાવી જાણે...
ઉદાસીનાં એ સાગર વચ્ચે પણ,
સ્મિત ખુશીથી વરસાવી જાણે..
મિત્રતાનાં એ "ઉત્સવો" ઉપર,
પ્રેમનો દરિયો વહાવી જાણે.