આંખોની વસાહત
આંખોની વસાહત

1 min

228
પિતાની આંખોમાં, ફર્જ
માતાની આંખોમાં, મમતા
ભાઈ ની આંખોમાં –પ્રેમ
બહેનની આંખોમાં –સ્નેહ
અમીરની આંખોમાં, ઘમંડ
ગરીબની આંખોમાં –આશા
મિત્ર ની આંખોમાં, ઉપહાર
દુશ્મનની આંખોમાં, બદલો
સજ્જન ની આંખોમાં, દયા
શિષ્યની આંખોમાં, આદર.