આલ્બમ
આલ્બમ
1 min
14.3K
સ્વપ્નો મારા આભને આંબવાના
મનોરથ મારાં સામ્રાજ્ય સ્થાપવાના
અરમાનોની મારી ગઠરી
મારી ઝંખના ની મિરાત મોંઘેરી
મને અપાવે યાદ પૂર્વ જીવનની
લ્હાવો લૂટું હું વિતેલી યાદોંનો
આલ્બમથી મળે ખજાનો ગત
જીવનનો...
