Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshad Dave

Drama

3  

Harshad Dave

Drama

આખરી પળ

આખરી પળ

1 min
434


કૂંપળે છો જિંદગી હસતી રહે,

આખરી પળ વેગથી ધસતી રહે.



પીગળે છે બર્ફ માફક ધૈર્ય પણ,

શક્યતા હળવે રહી ખસતી રહે.


પાળિયાના દેશમાં ભટકે હવા,

યાદમાં ઈતિહાસની વસતી રહે.


શ્વાસની જંજાળને સંક્ષેપવા

હરઘડી નિર્જીવતા શ્વસતી રહે.


Rate this content
Log in