Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kotadiya vipul

Others

3  

kotadiya vipul

Others

"આખરે તું વરસ્યો ખરો"

"આખરે તું વરસ્યો ખરો"

1 min
216


સૂકાયાં'તાં નદી કેરા નીર આખરે તું વરસ્યો ખરો

હણાય પ્રકૃતિ કેેેરા ચીર આખરે તું વરસ્યો ખરો,


તડપ્યા ભૂમિ કેરા જીવ આખરે તું વરસ્યો ખરો,

મુંજાયો'તો ધરતીનો તાત આખરે તું વરસ્યો ખરો,


તુજ આગમનથી માટી કેરી મહેક મહેકી ચોમેર

હૃદય મુજ આસ પૂરવા આખરે તું વરસ્યો ખરો.


Rate this content
Log in