Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજનો પ્રેમ

આજનો પ્રેમ

1 min
245


આજના યુગમાં પૈસાએ,

પોતાનું  મહત્ત્વ સ્થાપવામાં,

પ્રેમની પવિત્રતા છીનવી લીધી છે.


કોણે કહ્યું કે પ્રેમના રસ્તા સરળ હોય છે ?

રૂપિયાથી બચે એવા સાત્વિક પ્રેમ નથી હોતા.


"રૂપિયા"ની તાકાતજ અલગ છે,

એ "પ્રેમ"ને પણ વેચી દે છે.,

આજે સાચો પ્રેમ છેજ ક્યાં ?


રૂપિયા અને ભેટ સોગાદ આપીને,

ક્ષણિક શારીરિક ભૂખને,

પુરી કરવાનું રૂપાળું નામ એજ પ્રેમ.


પ્રેમને પામવા જીતવું એ પસંદ નથી,

અને રૂપિયાથી જીતાવા માટે પ્રેમ હારી જવું મંજૂર છે.


દિલમાં ખોટ અને મુખેથી પ્રેમ કરે છે,

ઘણાં લોકો દુનિયામાં આજ વ્યાપાર કરે છે.


Rate this content
Log in