Beena Desai
Others
કર્યું પ્રાયશ્ચિત, ખુલી હથકડી
છૂટ્યા બંધન, સજા થઈ પૂરી
મુક્ત મન વિહરે ગગનમાં
આશિષ પ્રભુના પાંખ મળી
આંસુ વહે 'ને હોઠ હસે
કેવી આનંદની આ છે ઘડી
ગુલાબમાંથી કાંટા કાઢી
રળવી દોસ્તી પુષ્પગુચ્છ ધરી
નવી મંઝિલ કાજે ઉમંગ નવી
જીવવી ભરપૂર નવી જિંદગી.
અદ્ભુત
કરામત
હું અને ઝરૂખો
દરિયા કાંઠે
માળો
મેઘરાજા
મનગમતું
સ્નેહ
અભિપ્સા
ધૂમ્રપાન