STORYMIRROR

KAVI SHREE MARUTI

Others

3  

KAVI SHREE MARUTI

Others

આઝાદ અમે થઈ ગયાં!

આઝાદ અમે થઈ ગયાં!

1 min
181

આઝાદ અમે થઈ ગયાં, 

આઝાદ અમે થઈ ગયાં...


જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, 

શોધવો પડે છે શિષ્ટાચાર,

ખોટાં માણસો ભરાઈ ગયાં. આઝાદ..


નથી જ કોઈની સલામતી, 

હવે રહી નથી શરાફતી, 

ચોર હતાં એ બધું ચરી ગયાં. આઝાદ..


રાત નહીં પણ દિવસે ભય !

બહેેન- દીકરીની આબરૂં ગઈ,

મત આપીનેે મરાઈ ગયાં. આઝાદ..


ક્યાં છે ગાંધી ? ક્યાં સરદાર ?

જ્યાં જુઓ ત્યાં છે વગદાર !

બરબાદ થયાં...બરબાદ થયાં. આઝાદ.


Rate this content
Log in