આજે વસંતપંચમી
આજે વસંતપંચમી
1 min
149
આજે વસંતપંચમીનો દિન આવ્યો.
ચેહર મા નો બર્થડે આવ્યો
ટહુકી ટહુકી કોયલ, મોર નાચે
ચેહર મા નો બર્થડે છે,
વન વગડેથી કેસૂડા બોલ્યા
હેપી બર્થડે ચેહર મા
સજાવશું વગડો
ગજવશું વગડો આજે
ચેહર મા નો બર્થડે છે,
ગુલાબ, મોગરો ફૂલો બોલ્યા
વધાવશું માંડવો અમે
આજે ચારેકોર વસંત ખીલી
ચેહર મા નો બર્થડે છે,
નવ શણગાર સજી ભક્તો આવ્યા
નવ શણગાર સજી ભટ્ટ પરિવાર આવે
ગોરના કૂવે આનંદ ઉત્સવ થાયે
ભાવના ભર્યા હૈયાં હરખે,
વગાડીશું ઢોલ ત્રાશા આજે રે
વગાડીશું ઢોલ, ભૂંગળ, ઘંટનાદ રે
હરખાતુ માનવ મહેરામણ બોલ્યું
હેપી બર્થડે ચેહર મા, હેપી બર્થડે ચેહર મા, હેપી બર્થડે ચેહર મા.
