આજે રવિવાર
આજે રવિવાર
1 min
123
આજે રવિવાર તો ચેહર મા બિઝી છે,
ભક્તો ગોરના કૂવે ને ચેહર બિઝી છે,
કાબા કે કાશી ભલે હોય પણ મા છે,
ગોરના કૂવે ધજા પર સતનો પ્રભાવ છે,
ખુશી, શાંતિ દર્શન કરવાથી મળે છે,
મસ્તક મૂકે માંના ચરણોમાં સ્વર્ગ છે,
માગ્યું બધું દે ખોબલે ખોબલે દયાળુ છે,
કળિયુગમાં ભાવના ચેહરની કમાલ છે,
તરસ કે ઉદાસીની ગાંઠ દૂર કરી દે છે,
સુખનાં વૈભવમાં આળોટતા કરી દે છે.
