આજ તો ગઈ
આજ તો ગઈ
1 min
206
ગઈ સાલ મેં વિચાર્યું હતું
કે આવતું વર્ષ સારું આવશે,
2019 શાંતિથી ગયું,
2020 સારી પ્રગતિ લાવશે.
પણ...પણ....પણ...
કોરોનાએ વાળ્યો સત્યનાશ,
પ્રગતિને મારી બ્રેક.
2019 ની કાલ તો ગઈ મારી
2020 ની આજ તો ગઈ ભારી
2021 ની સાલ જશે સારી.
