STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

આજ કરી લો સાધના

આજ કરી લો સાધના

1 min
159

આજ કરી લો સાધના, કરો જિંદગી કા સામના

કરો એવી સાધના, વધે તમારી નામના,


મહેનત તણી સાધના કરી, થઈ જાઓ સાબદા

સાધના કરી તમે સાધક બનો, જિંદગી અનમોલ બને

એકબીજાને ઉપયોગી બની, વધશે તમારી નામના,


મહેનત તણાં રંગથી, જીવન બનશે મધુર

આજ કરી લો સાધના, કરો જિંદગી કા સામના,


રાત દિવસ કરી મહેનત, ફળની આશા ન રાખીએ

હોય હામ અને ખંત, તો મંજીલ કંઈ દૂર નથી

ધ્યેય સાથે આગળ વધો, સુખી બનશે સંસાર,

આજ કરી લો સાધના, કરો જિંદગી કા સામના

કરો એવી સાધના, વધે તમારી નામના.


Rate this content
Log in