આદિતય
આદિતય
1 min
226
મિત્રાય નમઃ કહી,
તારા જેવી નિસ્વાર્થ મૈત્રિ ભરુ.
રવયે નમઃ કહી,
તારા નાદે જગતમા ગતી ભરુ.
સુર્યાય નમઃ કહી,
તારા જેવી સૌર્યતા જીવનમા ભરુ.
ખગાય નમઃ કહી,
જીવનમા મીઠો કલશોર ભરુ.
પ્રુષ્ણેય નમઃ કહી,
જીવનમા તૃપ્ત બની તૃષ્ણા ભરુ.
આદિત્યાય નમઃ કહી,
અરુણની જેમ નિયમીતતા ભરુ.
ભાસ્કરાય નમઃ કહી,
સતત આભાસ જગતમા ભરુ.
