STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આધાર ચેહર મા

આધાર ચેહર મા

1 min
179

આધાર ચેહર મા બની રહે છે,

ભલેને કનડગત દુનિયા કરતી,


રોજ એનાં ભરોસે સૂવું છું,

રાત્રે ઓશિકે હાજર રહે છે,


મૂડી તો ચેહર મા નાં નામની છે,

ભાવના બીજી ધનદોલત શું કરે ?


જે લખ્યું નસીબમાં મળે છે,

પણ ચેહર મા ભાગ્ય ઉઘાડે છે,


અભરખા ચેહર મા પૂર્ણ કરે છે,

બાકી ઈર્ષા તો સૌ કોઈ કરે છે,


જગતમાં કોઈ સાથ દે કે નહીં,

પણ ચેહર મા સાથે જ રહે છે,


મોહ માયાનાં આ જગતમાં,

એક ચેહર મા લહેર કરાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન