આભમા કાંઈક નવાજુની
આભમા કાંઈક નવાજુની
1 min
79
શું કહેવું આ દુનિયાનું જ્યાં આભમાંથી ઊડે એલીયન,
બ્રહ્માંડને હજુ કોઈ જાણ્યું કે પામી શક્યા નથી,
ત્યાં તો આભમાંથી મળે કાંઈક નવાજુની,
સદીઓથી શોધખોળ છે ચાલું,
વૈજ્ઞાનિકો કરે છે દિવસ કે રાત શોધખોળ,
આભમાં ઊડતાં વિમાન,
એમાં જોવાં મળે એલીયન,
એવાં અકલ્પનીય આકર્ષણ મનમાં જગાવતા મન કરે બનાવી લઉ દોસ્ત,
ક્ષણિક કરે છે મન લાવ જરૂર કરી ખેડુ આભમાં પ્રવાસ,
તરંગી સ્વભાવ રાખતાં મનમાં કરી વિચાર કરું પૃથ્વીલોકનો કરાવું આકાશમાં વાસ.
