STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

આભાસ

આભાસ

1 min
11.2K


સૂરજ ઉગી ગયો

છતાય સોનેરી કિરણો ના નીકળ્યા


એવી આજ સવાર

કેમ છે ઝાંખી ઝાંખી


હા કોઈ હોંકારો દયો

સમય વીતતો જાય


હ્રુદયે થડકારો થાય

દિલમાં થાય છે

ઊંડે ઊંડે એક ભાસ


એક તો છે એ આભાસ

બીજુ કોણ હોઈ શકે

એ દિલનો ભાસ


સામગ્રીને રેટ આપો
લોગિન