The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ મહામારી

આ મહામારી

1 min
12.3K

આ મહામારીના સમયમાં બધાની,

આવક બંધ થઈ અને કામ બંધ થયા,

પણ , જાવક ચાલુ જ રહી,

ચિંતા અને ચર્ચાઓ રહી, ભૂખ,ભય કે,

આ ભીષણ મહામારી જીતશે ?

પસંદગી નો અવકાશ જ ક્યાં છે. ?

હું કે તમે ! કોણ બચશે ?

અનેક સવાલો ઉદભવે છે,

પણ, કોઈ જ જવાબ નથી,

બસ ખાલી ભીતરનો ફફડાટ છે.

Rate this content
Log in