STORYMIRROR

Alpa Vasa

Others

3  

Alpa Vasa

Others

આ માણસ છે

આ માણસ છે

1 min
195

ગઈકાલને ઢસડે છે,

આવતીકાલને તરસે છે,

આ માણસ છે.


સદીઓથી પડેલા

આ એના સંસ્કાર છે,

આ માણસ છે.


ગઈકાલ અને આવતીકાલ

વચ્ચેની ખાઈને ઓળંગતો,

આ માણસ છે.


Rate this content
Log in