Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ કોરોના

આ કોરોના

1 min
204


આમ દવા લાખો શોધાઈ, કોરોના ત્યાંનો ત્યાં જ છે,

આમ દુવા લાખો થઈ પણ કોરોના ત્યાંનો ત્યાં જ છે,


આંકડા જૂઠાં સત્ય તો કંઈક અલગ જ છે,

નવાં નવાં રોગો આવે ભયભીત માહોલ સર્જાયો છે,


જતાં આવતાં માસ્ક, સેનેટાઈઝર ફરજિયાત છે,

લાખો બેકાર થયાં, લાખો મર્યા પણ કોરોના ત્યાં જ છે, 


થોડી કાળજી છે પણ ઝાઝી બેદરકારી છે,

સત્ય અંધારામાં ને જુઠ્ઠું ચારેકોર ફેલાય છે,


ભાવના સલાહ માંગો ઉપાયો ઝાઝાં બતાવે છે,

રસીકરણ પછી પણ કોરોના ત્યાંનો ત્યાં જ છે.


Rate this content
Log in