STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ કહેતાં નહીં

આ કહેતાં નહીં

1 min
155

આ વાત કોઈને કહેતાં નહીં હો,

અને તમે તો ઢંઢેરો પીટી દીધો હો,


તમને મારાં સમ કહેતાં નહીં હો,

અને એ વાત પ્રસરી ગઈ હો,


કહેતાં નહીં, ખાનગી વાત છે,

આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ,


આ કહેતાં નહીં, એ તો ભારે કરી,

એક કાનેથી બીજા કાને પહોંચી,


ભાવના આમજ વાતો વહે છે,

કોણ જાણે ક્યારે સમજશે લોકો,


કહેતાં નહીં ખાનગી વાત છે,

એજ વાત જાહેરાત થઈ જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન