STORYMIRROR

Kairav Antani

Drama

3  

Kairav Antani

Drama

શણગાર

શણગાર

1 min
223

તન મન લલચાવે છે એ તો,

યાદ સુહાની બનાવે છે,


સળવળતી સોડમ તો એની,

ઔર વધુ ભૂખ લાવે છે,


સંગાથે, સ્વાદ અનેરો,

સાંજ સોહામણી બનાવે છે,


ભાજી તું કેમ ચટોરી,

પાઉં ને સાદો બતાવે છે,


તીખો તમતમતો આ વઘાર,

સંબંધો સજાવે છે,


સ્વાદની સોહામણી વાનગી,

સમય ને શણગારે છે.


Rate this content
Log in

Similar english poem from Drama