I'm Nayan and I love to read StoryMirror contents.
આમ જ એકમેકના થવા માટે અને થઈને રહેવા માટે આમ જ એકમેકના થવા માટે અને થઈને રહેવા માટે
જિંદગી હર એવી ઈચ્છાઓને સાવ ઊંધા માથે પટકતી રહી ! જિંદગી હર એવી ઈચ્છાઓને સાવ ઊંધા માથે પટકતી રહી !
મેં જેટલું માન્યું એટલું મારા પૂરતુંય એ સત્ય તો હતું જ; નજરો એની પડતાં, મારાં જ સત્યો મને સાવ છળી ગય... મેં જેટલું માન્યું એટલું મારા પૂરતુંય એ સત્ય તો હતું જ; નજરો એની પડતાં, મારાં જ ...
થઈને પીળું કેમ આમ બટકી જાતું હશે એ.. થઈને પીળું કેમ આમ બટકી જાતું હશે એ..
હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્યુને કોઇ આભારી પણ નથ... હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્...
બે બુંદ નજરે ચડે અેવું કોઈ સ્વજન નથી હોતું! બે બુંદ નજરે ચડે અેવું કોઈ સ્વજન નથી હોતું!
એક મધમધતું પરબીડીયું, ને પાછું અત્તર વિનાનું; બંધ આંખોએ આવેલી એ, જાણે મારી ટપાલ હતી!! એક મધમધતું પરબીડીયું, ને પાછું અત્તર વિનાનું; બંધ આંખોએ આવેલી એ, જાણે મારી ટપાલ ...
જ્યાં સમજાવું હ્રદયને હજુ, આંખો ત્યાં ખુદ કાચી પડી! જ્યાં સમજાવું હ્રદયને હજુ, આંખો ત્યાં ખુદ કાચી પડી!
અસ્તિત્વ પૂર્ણ ઓગાળીને ભરી રાખ્યું છે મેં; એટલે બુંદ ટપકતી નથી સુધ્ધા વિચારની!! અસ્તિત્વ પૂર્ણ ઓગાળીને ભરી રાખ્યું છે મેં; એટલે બુંદ ટપકતી નથી સુધ્ધા વિચારની!!
નસીબે સામું જોયું, હસ્યું, ને કર્યું આંખ મિંચકારી જેવું.. નસીબે સામું જોયું, હસ્યું, ને કર્યું આંખ મિંચકારી જેવું..