કોર્પોરેટ મેનેજમેન્ટમાં કાર્યરત છું. સાહિત્યની રુચિ વારસામાં મળી છે.
કવિ, ચિંતક, નખશીખ સંત ને પ્રાધ્યાપક એવા અબ્દુલ કરીમ શેખ સાહેબની સંગતમાં,
શેખાદમ આબુવાલા થી આદીલ મનસુરી સરખી સર્જક પ્રતિભાઓનું સાનિધ્ય પ્રાપ્ત થયું ને ગઝલની
શરૂઆત થઇ.
ઘણા ગુજરાતી પાક્ષિક ને અખબારોમાં છપાઈ પણ ખરી પરંતુ ... Read more
કોર્પોરેટ મેનેજમેન્ટમાં કાર્યરત છું. સાહિત્યની રુચિ વારસામાં મળી છે.
કવિ, ચિંતક, નખશીખ સંત ને પ્રાધ્યાપક એવા અબ્દુલ કરીમ શેખ સાહેબની સંગતમાં,
શેખાદમ આબુવાલા થી આદીલ મનસુરી સરખી સર્જક પ્રતિભાઓનું સાનિધ્ય પ્રાપ્ત થયું ને ગઝલની
શરૂઆત થઇ.
ઘણા ગુજરાતી પાક્ષિક ને અખબારોમાં છપાઈ પણ ખરી પરંતુ અમેરિકા આવ્યા પછી એક લાંબો
વિરામ પડ્યો ને રાજકીય વિશ્લેષણને બાદ કરતા લખવાનું લગભગ બંધ જ રહ્યું.
હવે બે દાયકા પછી ગુજરાતી, હિંદી, ઉર્દુ ભાષામાં કાવ્ય સફરની ફરી શરૂઆત કરી છે. Read less