I'm Sushila and I love to read StoryMirror contents.
એકલા કાઢે છે ખોદીને એક એક પથ્થર હવે.. નાખ્યા હતા પાયા સાથે મળી જે પ્રેમના અમે... વેર્યા છે હવે રસ્ત... એકલા કાઢે છે ખોદીને એક એક પથ્થર હવે.. નાખ્યા હતા પાયા સાથે મળી જે પ્રેમના અમે......
જોઉં તને ને ઢળું તુજ સમીપ ચંચળ ઝરણું થઈ.. ઝીલીલે મુને તુજ દિલે,વિશાળ સાગર થઈ.. મન ચંચળ ઉડે સમીર સંગ... જોઉં તને ને ઢળું તુજ સમીપ ચંચળ ઝરણું થઈ.. ઝીલીલે મુને તુજ દિલે,વિશાળ સાગર થઈ.. ...
હવે પ્રેમનો પથ્થર મારો જ બોદો જણાતો જાય છે .. હવે પ્રેમનો પથ્થર મારો જ બોદો જણાતો જાય છે ..
કંઈક તો છે, મારા દિલમાં કોઈનો અદ્રશ્ય કરાર .. કંઈક તો છે, મારા દિલમાં કોઈનો અદ્રશ્ય કરાર ..
પછી અપ્સરા આવે તોય શું .. પછી અપ્સરા આવે તોય શું ..
વેઠી ગરીબી એને જ અમીરીની ફરિયાદ હશે .. વેઠી ગરીબી એને જ અમીરીની ફરિયાદ હશે ..
'આવે સૌ અહીં રોકાવા, તને કેમ ના ફાવે વધાર ? એક વાર આવ માણવા મારો આતિથ્ય સત્કાર. જાણું છું ભૂલો હું ક... 'આવે સૌ અહીં રોકાવા, તને કેમ ના ફાવે વધાર ? એક વાર આવ માણવા મારો આતિથ્ય સત્કાર. ...
'ચડીશ હું કપરાં ચઢાણ,સ્નેહનું પોરસ આપજે, ડગમગે મન મારું,થોડી સ્થિરતાથી સંભાળજે. જોમ હોય સાચી પ્રિતન... 'ચડીશ હું કપરાં ચઢાણ,સ્નેહનું પોરસ આપજે, ડગમગે મન મારું,થોડી સ્થિરતાથી સંભાળજે. ...
પ્રીતનું ચોમાસું, બે મોસમ થઈને વરસે છે .. પ્રીતનું ચોમાસું, બે મોસમ થઈને વરસે છે ..
આંખો ભીની ને, મનમાં એની યાદ, એ જ ખૂબ છે .. આંખો ભીની ને, મનમાં એની યાદ, એ જ ખૂબ છે ..