દીપક મહિડા
ઓજસ અંધારે પાથરીએ, ખુદને જરા અજવાળી. ઓજસ અંધારે પાથરીએ, ખુદને જરા અજવાળી.
ગઈ કાલે પલળ્યો'તો પહેલા વરસાદમા,યાદો સૌ પલળી ગઈ તારી... ગઈ કાલે પલળ્યો'તો પહેલા વરસાદમા,યાદો સૌ પલળી ગઈ તારી...
ફાધર્સ ડે નિમીત્તે પપ્પા વિષે... ફાધર્સ ડે નિમીત્તે પપ્પા વિષે...
ઊંઘમાં સુગંધને વરસાદ તો વર્તાય નૈ, સ્વપ્ન આવે પ્હેરીને તડકા, પછી તુ સાંભરે. ઊંઘમાં સુગંધને વરસાદ તો વર્તાય નૈ, સ્વપ્ન આવે પ્હેરીને તડકા, પછી તુ સાંભરે.
સેલ્ફી પાડતી છોકરીની, છોકરા પર થતી અસરનું ગીત... સેલ્ફી પાડતી છોકરીની, છોકરા પર થતી અસરનું ગીત...
દરિયાની રેત કદાચ અળગી પડે,પણ ખોળે ઉછળતા મોજા વિષે?એક પારણુ પૂછી રહ્યુ છે,મા વિષે! દરિયાની રેત કદાચ અળગી પડે,પણ ખોળે ઉછળતા મોજા વિષે?એક પારણુ પૂછી રહ્યુ છે,મા વિ...
તમારી ખોટ સાલે છે... તમારી ખોટ સાલે છે...
આળસ મરડીને જુઓ જાગ્યાં છે ફૂલો, આપે છે મીઠી મુસ્કાન... આળસ મરડીને જુઓ જાગ્યાં છે ફૂલો, આપે છે મીઠી મુસ્કાન...
લાખ કોશિશો પછી ટાળી શક્યો હુ,આફતો સીધી ટળે, એવુ બને ક્યા? લાખ કોશિશો પછી ટાળી શક્યો હુ,આફતો સીધી ટળે, એવુ બને ક્યા?
બુંદ પડીને મ્હેકી ઊઠી,માટી પણ છે ચંચળ જ્હાનુ. બુંદ પડીને મ્હેકી ઊઠી,માટી પણ છે ચંચળ જ્હાનુ.