Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,



Kalpesh Soalanki

  Literary Captain

ના કરો

Others

ગોળ દુનિયા છે તમેય માનો વાતને,હાથ છોડીને બધે પ્રવાસો ના કરો.

1    12.9K 4

નથી

Others

  પાંદડા તો ઝાડનો શણગાર છે;એટલે કારણ વગર ખરતા નથી.

1    6.6K 4

હોય છે

Others

હાથમાં ફૂલો ભરી લાવ્યા હતા, જાણી ગયો,ફૂલદાની સાવ ખાલી રોજ ઘરમાં હોય છે.

1    13.9K 7

મરજી મુજબ.

Others

તાપણે પાછા તમે આવી ગયા? લાગણી પણ ઓગળી મરજી મુજબ.

1    6.8K 4

કાગળમાં મળી બા

Others

હું હવે મોટો થયો જાણે બધાં,એટલે તો મે ઘણીવેળા છળી બા.  

1    7.1K 6

બોલાય તો..

Others

રાતનો અંધાર જો ટોળે વળે એક દીવો ઓલવાઈ જાય તો

1    1.3K 3

આપો છો

Others

સાથે આવી ઉભા છે નોખા રસ્તા, રાખી બંધ દ્વારને, સાંકળ આપો છો

1    1.1K 4

નવાબી હોય છે

Others

એક સાથે જીવવાના કોલ કરતાં હોય જે,આ બધી વાતો, તમે માનો કિતાબી હોય છે.

1    6.9K 4