સર્વસ્વ માતૃભાષાને સમર્પિત... હૈયામાં ઊર્મિઓ અને મનમાં મહત્વાકાંક્ષાઓ સાથે માતૃભાષા ગુજરાતીના ખોળે માથું મૂકીને પોતાની કલ્પનાઓને શબ્દોમાં ઝીલવા તત્પર એવો હું હજી ઉગતો કવિ છું.
રોજ આપું પાણી છતાં .. રોજ આપું પાણી છતાં ..
'બસ આટલે આવીને 'પ્રેમનિર્ઝર' શબ્દો ખોવાઈ ગયા હવે, લખ્યું તારું નામ કવિતામાં ને અમે ખૂબ વગોવાઈ ગયા હવ... 'બસ આટલે આવીને 'પ્રેમનિર્ઝર' શબ્દો ખોવાઈ ગયા હવે, લખ્યું તારું નામ કવિતામાં ને અ...
તારી યાદોની આંધી વખતે એ આખા હૃદયમાં ઊડ્યા કરે છે .. તારી યાદોની આંધી વખતે એ આખા હૃદયમાં ઊડ્યા કરે છે ..
ને આપણી મુલાકાત વિશે વિચારવું અર્થહીન છે .. ને આપણી મુલાકાત વિશે વિચારવું અર્થહીન છે ..
એમની પ્રતીક્ષામાં આંસુઓ વહાવ્યા કરે છે. એમની પ્રતીક્ષામાં આંસુઓ વહાવ્યા કરે છે.
કરમાયેલા હોઠોને ફરી એકવાર હસાવશે... કરમાયેલા હોઠોને ફરી એકવાર હસાવશે...
મારા ઉપદેશ તો ઘણા સહેલા... મારા ઉપદેશ તો ઘણા સહેલા...
ગમે તેવી તોફાની તો પણ ખૂબ ભલી. . ગમે તેવી તોફાની તો પણ ખૂબ ભલી. .
જીવન તણી નિરાશાની અનેરી આશા છે દીકરી... જીવન તણી નિરાશાની અનેરી આશા છે દીકરી...