Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

4  

Jashubhai Patel

Others

ઠાલવી શક્યા ,

ઠાલવી શક્યા ,

1 min
14K


તમે વેદનાને શબ્દોમાં ઠાલવી શક્યા,
અમે તો એ પણ ન કરી શક્યા.

ફરિયાદો નીત નવી કરતા રહ્યા તમે,
પણ અમને કદી ન સમજી શક્યા.

જાગતા રહ્યા અમે રાત ભર સદાય,
તમે સ્વપ્નમાં પણ ન ફરકી શક્યા.

ડાળ ઝૂકે એમ ઝૂકતા રહ્યા અમે,
પણ તમે કદીય ન પકડી શક્યા.

કોશીશ ઘણી કરી રીઝવવાની અમે,
છતાં પણ તમોને ન મનાવી શક્યા.

શતરંજની રમત રોજ રમતા હતા,
પણ ક્યારેય તમોને ન હરાવી શક્યા.

કેટલીય ખ્વાઇશો હતી મનમાં અમારા,
'જશ' તમને બાહોમાં ન ઝકડી શક્યા.


Rate this content
Log in