સેવા કે મેવા
સેવા કે મેવા
1 min
364
ઉમેદવારો,
શું ઉમેદ છે ? બોલો
સેવા કે મેવા ?
અમે'યે નથી રહ્યાં,
ભોળાં - પહેલા જેવા.
ઉમેદવારો,
શું ઉમેદ છે ? બોલો
સેવા કે મેવા ?
અમે'યે નથી રહ્યાં,
ભોળાં - પહેલા જેવા.