Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharti Sharma

Others

4  

Dharti Sharma

Others

કોણ જોઈ શકે ?

કોણ જોઈ શકે ?

1 min
194


ગગનમાં વિહારતા ખગોની પણ, 

હશે કંઈ વ્યથા, એ વ્યથાને,

કોણ જાણી શકે ?


ખડખડ વહેતા એ ઝરણાંના નીરને, 

ખડક કયાંથી લાવે છે,

કોણ જાણી શકે ?


અંતરમનમાં દબાએલી ઇચ્છાઓને, 

કે તૂટીને વિખરાયેલા સ્વપ્નોને,

કોણ જાણી શકે ?


ખડે પગે રહેતો એ ઇશ્વર,

મનોકામના સૌની કેમ પુરતો હશે,

કોણ જાણી શકે ? 


Rate this content
Log in