STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે

આજે

1 min
175

આજે રૂડો શિક્ષક દિવસ છે

ગોરના કુવે તો આનંદ અપાર છે

શિક્ષકોની પણ શિક્ષક

એવાં ચેહર માને પ્રણામ કરીએ


સાથે માઈ ભક્ત રમેશભાઈના

આશિર્વાદ લઈએ આવો રે

ચેહર માનાદર્શન કરી ધન્યતા

અનુભવીએ આપણે સૌ


કેવો રૂડો અવસર આવી મળ્યો છે

ચારેકોર આજે આનંદ રેલાય છે

શિક્ષક દિન મહોત્સવની

સર્વત્ર ભવ્ય ઉજવણી થાય છે


ભાવના નિશદિન ગુણલા ગાય છે

આવો રૂડો અવસરનો લ્હાવો લઈએ રે

માનવ મહેરામણ જોઈને 

આજે તો ચેહર મા હરખે છે


Rate this content
Log in