Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

બારણું

બારણું

1 min
1.4K


હોય છોને બંધ ઘરનું બારણું 
ખુલ્લું રાખું છું દિલનું બારણું 

આવતું જ્યારે નથી કો' પોતીકું 
થાય નાખુશ આ વહાલનું બારણું 

જો લઈને કોઈ આવે પ્રેમ તો 
આવકારે આ ખુશીનું બારણું 

પાગલ બની નાચવા માંડે કદી 
કોઈ ખોલે તેના મનનું બારણું 

આમ તો છે ઢાલ સમ મજબૂત એ 
'જશ' નથી આ કોઈ કાચનું બારણું 


Rate this content
Log in