સેક્યુલર સંસ્કૃતિ
સેક્યુલર સંસ્કૃતિ
1 min
407
છું સાંપ્રતનો, 'ને નીરખું છું - એકીટશે,
હર્ષિત થઈને જોઉ છું,
કોઈમાં પ્રજ્જવલિત
ક્રાંતિ-જ્વાળા.
અને
કોઈ-કોઈ પરમતે જે પ્રકાશમાન.
પરંતુ, ભાલા ભોંકાય ભોમમાંથી,
જયારે નજરે ચઢે,
ઈમ્પોર્ટેડ - સેક્યુલર સંસ્કૃતિનાં ચાહકો
તિમિર ગંજ શાં દેશ પર !