પ્રભુ મળે
પ્રભુ મળે
1 min
235
પ્રભુ તને નૈં મળે 'રે !
ઘન - વને કે ગિરી-
કંદરે, દેવ-મંદિરે,
સીધો મળે રૂબરૂ
ખેત-ખરાળે, કાં તો
ક્રીડાંગણ માંહે 'રે !