એ...ની અસર
એ...ની અસર
1 min
156
સંવેદના શૂન્ય હતો,
બેસૂરા સુર-તાલ,
'ને હતી ઉદાસ રાતો,
બધું ઉલ્ટાઈ ગ્યું !
તમને જોયા પછી તો
સુરાવલી રણકી !