Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

એક વાદળ

એક વાદળ

1 min
6.7K


આભમાં રમતુંતું એક વાદળ 
અમને ગમતુંતું એક વાદળ 

ઘડીક દોડે, ઘડીક થંભે, એમ
બિન્દાસ રખડતુંતું એક વાદળ

ન કશુ બોલે, પણ હસે ખાલી 
અમને વહાલ કરતુંતું એક વાદળ 

સંગ ફરે, રમે ને વાત કરે 
કયારેક ઝગડતુંતું એક વાદળ 

સ્વપ્નથી તરબોળ આખોમાં 
આવીને ફરકતુંતું એક વાદળ 

પાલવમાં અવનવા રંગોને ભરીને
સ્નેહથી છલકતુંતું એક વાદળ 

છૂપાઇ પણ જાય ક્યારેક 'જશ' 
મનમાં મલકતુંતું એક વાદળ


Rate this content
Log in